ખેડબ્રહ્મા: તાલુકાના દેરોલ ખાતે ભારે વરસાદ વચ્ચે નદીમાં ફસાયેલ પરિવારનું સફળ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું..!
Khedbrahma, Sabar Kantha | Aug 26, 2025
ગઈકાલે ખેડબ્રહ્મા શહેરમાંથી પસાર થતી હરણાવ નદી એ પહેલીવાર રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને લઇ...