ધંધુકા: ધંધુકા જનકપુરી ખાતે આવતીકાલે 111 દિકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન. #dhandhuka #ધંધુકા #જનકપુરી #લગ્નોત્સવ
ધંધુકા જનકપુરી ખાતે આવતીકાલે 111 દિકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આસ્થા ફાઉન્ડેશન સંચાલિત શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ, ધંધુકા તથા ચાવડા પરિવાર દ્વારા સમાજ સેવા અને માનવતાના ઉત્તમ ઉદાહરણ રૂપે 111 દિકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન આવતીકાલે 9 નવેમ્બર, 2025ના રોજ જનકપુરી, ધંધુકા ખાતે કરવામાં આવ્યું છે. આ વિશાળ લગ્નોત્સવમાં ધંધુકા તેમજ આસપાસના ગામડાંઓમાંથી આવેલા કન્યા-વરોના લગ્ન વિધિવત્ હિંદૂ રીતરિવાજ.