હિંમતનગર: સિવિલના ડોક્ટરની બેદરકારીથી 23 દિવસથી બેબન હાલતમાં સરી ગયેલા બાળકની માતાએ પ્રતિક્રિયા આપી
હિંમતનગર સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોની બેદરકારીથી લબા 23 દિવસથી એક બાળક બેભાન અવસ્થામાં ફરી ગયું છે ત્યારે ડોક્ટરોની બેદરકારી બાબતે આ મહિલાએ પ્રતિક્રિયા આપી હતી