ભુજ: દેવકીનગરમાંથી આધાર પુરાવા વગરના કોપર તથા પિત્તળના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
Bhuj, Kutch | Aug 27, 2025
વિપુલ મેટલ સ્ટોર દુકાનના માલિક જયંતીલાલ બીજલાણી(કંસારા) જે પોતાના દેવકીનગરમાં આવેલ રહેણાક મકાન પાસે બહાર ખુલ્લામાં કોપર,...