મોરબી: મોરબીમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અગ્રણીઓની પોલીસ દ્વારા અટકાયત કરાઇ...
Morvi, Morbi | Sep 17, 2025 મોરબીમાં આજે નમો વનના લોકાર્પણ માટે પધારનાર મુખ્યમંત્રીના આગમનની ઘડીઓ ગણાય રહી છે. ત્યારે આ નમો વનના નામ કરણને લઈને વિરોધ ઉઠી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આ વનને રાજવી પરિવાર કે ક્રાંતિકારીનું નામ આપવાની માંગ સાથે ત્રાજપર ચોકડી ખાટ્સ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેને પગલે પોલીસ દ્વારા કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત કરવામાં આવી છે..