વિજાપુર: વિજાપુર હસનાપુર ગામની સીમમાં માટી નો વીસ ફૂટ ખાડો કરી સુરંગ હોય તેમ જણાઈ આવતા ગ્રામજનોએ પોલીસ અને વન વિભાગને જાણ કરી
વિજાપુર હસનાપુર ગામની સીમ માં માટી ખોદી મોટો ખાડો સુરંગ જૅવો આકાર જણાઈ આવતા સરપંચ અને ગ્રામજનો દ્વારા પોલીસ વિભાગ ને અને વન વિભાગને જાણ કરવા આવતા આજરોજ શુક્રવારે સાંજે4 કલાકેજાણવા જોગ નોંધ કરી કાર્યવાહી કરી હતી. અને સરપંચ ને પણ આ બાબતે કોઈ સુરાગ મળે તો જણાવવા અને તેની નોંધ કરી કાર્યવાહી પૂર્ણ કરી હતી.