ધંધુકા: ધંધુકા નર્મદા કેનાલ પર ડાઈવર્ઝન બનાવવાનું ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તે ખાતમુહૂર્ત.*#dhandhuka #ધંધુકા #નર્મદાકેનાલ
*ધંધુકા બ્રેકિંગ* *ધંધુકા નર્મદા કેનાલ પર ડાઈવર્ઝન બનાવવાનું ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તે ખાતમુહૂર્ત.* નર્મદા નો બ્રીજ હેવી વાહનો માટે બંધ કરાયો હતો દિવાળી પહેલા ડાઈવર્ઝન તૈયાર કરવા નર્મદા વિભાગનું આયોજન હેવી વાહનો ચાલી શકે તેવો ડાઈવર્ઝન તૈયાર કરાશે. હવે પુલ પાસેથી હેવી વાહનો પસાર થવાની શક્યતાઓ.