14 ઓક્ટોબર, 2025ની રાત્રે અમદાવાદના હેલ્થ ડાયાબિટીસ કેર હોસ્પિટલના હેલ્થ પેરીકોન એલએલપી મેડિકલ સ્ટોરમાંથી 3.17 લાખ રૂપિયાની રોકડ ચોરી થઈ હતી, જેના સંબંધમાં નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે બનાસકાંઠાના પાલનપુરથી ઋત્વિજ ડાભીની ધરપકડ કરી, અને બાદમાં અયાઝ શેખ, તેના ભાઈ અયાન શેખ અને પિયુષ પરમારની પણ ધરપકડ કરી, જ્યારે એક આરોપી સહદેવ પરમાર હજુ ફર