Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

રાણાવાવ: રાણા ખીરસરા ગામે આવેલ ડેમમાં યુવાને છલાંગ લગાવતા શોધખોળ હાથ ધરી

Ranavav, Porbandar | Sep 16, 2025
રાણાખીરસરા ગામે રહેતા રવિ લાલજીભાઈ સાદીયા નામનો યુવાન ખીરસરા ડેમ પર બાઈક લઈને આવ્યો હતો અને બાદમાં ડેમમાં છલાંગ મારી દીધી હતી આ ઘટના બનતા આસપાસમાં રહેલા કેટલાક માલધારીઓ ને જાણ થઇ હતી ત્યારે તેમણે તુરંત આ અંગે સ્થાનિકોને જાણ કરતા સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી બાદમાં એન.ડી.આર.એફ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બોટના માધ્યમ થી યુવાનની શોધખોળ હાથ ધરી હતી

MORE NEWS