ગારિયાધાર: જુના બેલા રોડ નજીક બાઈક સવારે બાળકીને અડફેટે લેતા ઇજાઓ પહોંચી પોલીસ ફરિયાદ દાખલ
ગારીયાધાર ના જુના બેલા રોડ મફત વિસ્તાર નજીક બાળકીને અડફેટ લેવાની ઘટના બની હતી જેમાં બાઇક સવારે બેફિક્રાઈથી બાઈક ચલાવી બાળકીને અડફેટે નીતિ હતી જેથી તેને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને તેના વાલી વારસ દ્વારા ફરિયાદ દાખલ કરાવાય છે