રાજકોટ: સીટી બસ ચાલકો ફરી બેફામ, એકટીવા સવાર યુવતીને હડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત, પોલીસ કાફલો ઘટના સ્થળે
Rajkot, Rajkot | Sep 14, 2025
ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ શહેરના કિસાનપરા ચોક પાસે એક સીટી બસ ચાલકે એકટીવા સવાર યુવતીને હડફેટે લેતા તેને ગંભીર...