કરછ ગિરનારા પરજીયા સોની સમાજ સોની મહાજન સંગઠન દ્વારા સ્નેહ મિલન અને સરસ્વતી સન્માન સમારોહનું તા.૧૬/૧૧/૨૦૨૫ નાં અંજાર માનવ હોટલ રાખવા મધ્યે આયોજન કરવામાં આવ્યું હતું. આવ્યું. કાર્યક્રમની શરૂઆત સર્વ પ્રથમ ભગવાન શ્રી ગણેશ ની આરતી કરી કરવા માં આવેલ.
અંજાર: સોની મહાજન સંગઠન કચ્છ દ્વારા માનવ હોટલ મધ્યે સ્નેહ મિલન અને સરસ્વતી સન્માન સમારોહ યોજાયો - Anjar News