મંડેર ગામે રહેતી મહિલાએ ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાઇ
Porabandar City, Porbandar | Sep 24, 2025
મંડેર ગામે રહેતા માલીબેન જેઠાભાઈ વાસણ નામના મહિલા એ ઝેરી દવા પી લેતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેઓએ જણાવ્યું છે કે તેના પતી બે વર્ષ થી બીજા લગ્ન કરી માધવપુર બીજી પત્ની સાથે રહે છે ત્યારે આ મહિલાને તેમના પતિ સાથે જમીન બાબતે વિવાદ હોવાથી તે કારણે દવા પી લીધી હતી.