ચુડા: ચુડા તાલુકાના કોરડા ગામે મહિલા સાથે બોલાચાલી કરી ધોકા વડે હુમલો કરી મહિલાને ફેકચર જેવી ઇજાઓ પહોંચાડી માર માર્યની ફરિયાદ
Chuda, Surendranagar | Aug 19, 2025
ચુડા પોલીસ સ્ટેશને થી 19 ઓગસ્ટ બપોરે 3 કલાકે પ્રાપ્ત થતી વિગતો મુજબ ચુડા તાલુકાના કોરડા ગામે રહેતા મહિલા કંચનબેન રમેશભાઇ...