રાજકોટ પશ્ચિમ: R&Bના ઇન્ચાર્જ અધિકારી પાસે હપ્તો માગવાના આરોપસર રાજકોટ ઇવનિંગ પોસ્ટના તંત્રીની કરાયેલ ધરપકડ અંગે જગદીશ બંગરવાનું નિવેદન
Rajkot West, Rajkot | Aug 29, 2025
રાજકોટના તંત્રી વિરુદ્ધ આર એન્ડ બીના ઇન્ચાર્જ અધિકારી પાસે દર મહિને રૂપિયા 50,000નો હપ્તો માંગવામાં આવતા આ મામલે ક્રાઈમ...