નડિયાદ: મનપા ખાતે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, અનેક વિકાસના કામો શરૂ કરાશે
મહાનગરપાલિકા ખાતે કમિશનર જી.એચ.સોલંકીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કમિશનર દ્વારા નડિયાદ શહેરમાં વિવિધ વિકાસના કામો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.