આણંદ શહેર: રિક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચૂકવી ચોરી કરનાર પેટલાદના કુખ્યાત જલાલ ઉર્ફે માંકડો ને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસના માણસોએ બાતમીના આધારે આણંદની બોરસદ ચોકડી પાસેથી પેટલાદનો કુખ્યાત જલાલ ઉર્ફે માંકડો તથા અન્ય એક વ્યક્તિને ઝડપી પાડી ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ અંગ જડતી દરમિયાન 50,000 રૂપિયા રોકડા મળી આવતા બે દિવસ પહેલા ખાનપુર નજીક રિક્ષામાં એક પેસેન્જર ને બેસાડી નજર ચૂકવી ચોરી કર્યા ની કબુલાત કરી