ડોલવણ: ડોલવણ ગામની બેંક નજીક કરિયાણા ની દુકાન ચલાવતા વેપારીએ એક્ષપાઈરી તારીખ વાળો સામાન આપતા હોબાળો.
Dolvan, Tapi | Aug 10, 2025
ડોલવણ બેન્ક ઓફ બરોડા નજીક આવેલ શ્રીજી કરિયાણા નામની દુકાન ચલાવતા વેપારી એ ગ્રાહક ને એક્ષપાઈરી તારીખ વાળા તૈયાર લોટ વાળા...