તળાજા તાલુકાના માખણીયા ગામે દીપડાએ એક ગાયનું મારણ કરતા પશુપાલકોમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે તળાજા તાલુકાના વિસ્તારમાં વારંવાર દીપડા દ્વારા નાના મોટા પશુઓનું મારણ કરવામાં આવતું હોય છે જેને લઇને ખેડૂતો અને પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે વારંવાર પશુઓના મોતને કારણે પશુપાલકો ચિંતામાં મુકાયા છે ત્યારે આજે માખણીયા ગામના બટુકભાઈ ભરવાડ પાસેથી જાણવા મળતી માહિતી મુજ