રાજુલા: રાજુલામાં પીવાના પાણીની પાઇપલાઇન કામ ધીમી ગતિથી, રસ્તા તૂટ્યા – અકસ્માતોની વધતી ઘટનાઓથી નાગરિકો પરેશાન
Rajula, Amreli | Sep 7, 2025
રાજુલા તાલુકામાં ધારેશ્વર–ધાતરવડી ડેમથી નગરપાલિકા સુધી પાણીની પાઇપલાઇન નાખવાનું કામ વિવાદમાં આવ્યું છે. GUDC વિભાગે...