ભાવનગર શહેર: NSUI અને ABVP દ્વારા વિવિધ મુદ્દાઓને લઇ યુનિવર્સીટી ગેટ વાઘાવાડી રોડ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું
Bhavnagar City, Bhavnagar | Sep 4, 2025
ભાવનગર NSUI દ્વારા કરાયો વિરોધ, યુનિવર્સીટીના સત્તાધીશો સામે કરાયા આક્ષેપ, યુનિવર્સીટીના સભ્યો સામે રોષ વ્યક્ત કરી વિરોધ કરાયો, જ્યારે ABVP દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરાયું, વાઘાવાડી રોડ યુનિવર્સીટી ગેટ પાસે કરાયો ઉગ્ર વિરોધ, શૈક્ષણિક સંસ્થાઓમાં વધારા હિંસાના બનાવ અંગે સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું, જોકે NSUI અને ABVP બન્ને દ્વારા અલગ અલગ મુદ્દાઓ પર એક જ સ્થળ પર વિરોધ કરાતા પોલીસ પહોંચી તમામની અટકાયત કરી હતી.