સોનગઢ: સોનગઢ પોલીસે બોરદા હાટ બજાર માંથી ચોરની બાઈક સાથે બે યુવકને ઝડપી લીધા.
Songadh, Tapi | Sep 16, 2025 સોનગઢ પોલીસે બોરદા હાટ બજાર માંથી ચોરની બાઈક સાથે બે યુવકને ઝડપી લીધા.તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ સોનગઢ શહેર માંથી 70 હજારની બાઈક ચોરીના પ્રકરણમાં બે યુવક ને બાઇક સાથે પોલીસે બોરદા હાટ બજાર માંથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.જેમાં પોલીસે વિલાસ વસાવા અને જીતેન્દ્ર વસાવા ને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.