મહુવા: ઉમેદવારી ભરવાના છેલ્લે દિવસે મહુવામાં રાજકીય ગરમાવો
મહુવામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાના કારણે સવારે 11 વાગ્યાથી જ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે ભીડ જોવા મળી હતી. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. આ વખતે મહુવા તાલુકા પંચાયત અને ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે તેવી સ્થિતિ ઉભી થઈ છે. તમામ રાજકીય પ