લખતર: લખતર ખાતે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત લખતર સીટનું ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની લખતર સીટ નો ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો સ્નેહ મિલનમાં લખતર દડા દસાડા ધારાસભ્ય ના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું જેમાં લખતર દસાડા ધારાસભ્ય પી.કે પરમાર જુનાગઢ પ્રભારી દિલીપભાઈ પટેલ સુરેન્દ્રનગર ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ લખતર તાલુકા ભાજપ પ્રમુખ રાવીરાજ વાઢેર લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ પૂર્વ ભાજપ પ્રમુખ દશરથસિંહ રાણા સહિત ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જો