Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મુન્દ્રા: મુન્દ્રા પંથકમાં વરસાદી ઝાપટાં વાતાવરણમાં પ્રસરી ઠંડક પ્રસરી

Mundra, Kutch | Jun 27, 2026
કચ્છ જિલ્લાના મુન્દ્રા પંથકમાં આજે અચાનક વરસાદી ઝાપટાં વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદે લોકોને રાહતનો અનુભવ કરાવ્યો. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા.