વડગામ: છાપીમાં દલિત યુવક પર હુમલાની ઘટનામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વોટબેંક બચાવવા પીડિત યુવકના વ્હારે નથી આવ્યા, તેવા આક્ષેપો
Vadgam, Banas Kantha | Aug 11, 2025
છાપી હાઇવે પર દલિત યુવક પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી હતી જેમાં છાપી પોલીસે ખુદ ફરિયાદી બની ત્રણ...