નર્મદા જિલ્લામાં BLO ની કામગીરી ચાલી રહી છે જે કામગીરીમાં BLO રવિવારે પોતાના બૂથ પર બેસીને કામગીરી કરી રહી છે ત્યારે કોંગ્રેસ પર તેમાં જોડાય છે અને નર્મદા જિલ્લા સોશિયલ મીડિયાના પ્રમુખ પણ આ કામગીરીમાં જોડાયા હતા.
ગરૂડેશ્વર: તાલુકામાં ચાલુ રહેલી BLO ની કામગીરી માં કોંગ્રેસમાં જોડાય. - Garudeshwar News