સોમનાથ કોરીડોરને લઈને દુઃખહરણ મંદિરે સામુહિક આરતી કરવામાં આવી,તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખે આપી વિગતો
Veraval City, Gir Somnath | Aug 27, 2025
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે કોરીડોરની ગતિવિધિ તેજ બની છે ત્યારે સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક તણાવનો માહોલ સર્જાયો...