ટંકારા: ટંકારાના નસીતપર ગામે કારખાનાના લેબર ક્વાર્ટરમાં સગીર શ્રમિકનો આપઘાત
Tankara, Morbi | Oct 22, 2026 મોરબીના ટંકારા તાલુકાના નસીતપર ગામે એક કારખાનાના લેબર ક્વાર્ટરમાં સગીર શ્રમિકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.