પાલીતાણા: ટાણા ગામે ખેડૂતોના હક્ક અધિકાર માટે સંમેલન યોજાયું પાલીતાણા સિહોર, પાલીતાણાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા
પાલીતાણા વિધાનસભા વિસ્તારના ખેડૂતો માટે હક અધિકાર સંમેલન યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ જેમાં શિહોર તાલુકાના ખેડૂતો પાલીતાણા તાલુકાના ખેડૂતો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોના હક અધિકાર માટે સંમેલન યોજી વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી