બારડોલી: બારડોલી નગર ખેડૂત સમાજની વાર્ષિક સભા આશાપુરી મંદિરમાં મળી હતી. વીજ પુરવઠો અને સંગઠનમાં મહિલાઓને જોડવા ઠરાવ્યું
Bardoli, Surat | Aug 12, 2025
બારડોલી નગર ખેડૂત સમાજ ની આજે વાર્ષિક સાધારણ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યા માં ખેડૂતો ઉપસ્થિત રહ્યા...