બોડેલી: ભગત વાડી માં ડો. વાગીશકુમાર મહોદયશ્રી ની પાવન ઉપસ્થિતિમાં સોની સમાજ દ્વારા ધર્મસભાનું આયોજન
Bodeli, Chhota Udepur | Aug 25, 2025
બોડેલી ખાતે આવેલ ભગત વાડીમાં તૃતીય પીઠાધીશ્વર પરમ પૂજ્ય ૧૦૮ વાગીશકુમાર મહોદયશ્રી ની પાવન ઉપસ્થિતિમાં બોડેલી સોની સમાજ...