ભાવનગર શહેરના મોટાભાગના રોડની કામગીરી ચાલી રહી છે. ત્યારે મહિલા કોલેજ સર્કલ સહિતના વિસ્તારમાં ચાલી રહેલી રોડની કામગીરી મામલે મહાનગર પાલિકાના મ્યુન્સિપલ કમિશનર દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે, જેમાં રોડની કામગીરી બાકી હતી. જે લોકોની સુવિધા માટે હવે કામગીરી પૂર્ણ કરવા બનાવવામાં આવી રહ્યો છે. જે મામલે મ્યુન્સિપલ કમિશનરએ પ્રતિક્રિયા આપી હતી.