વઢવાણ: હત્યાના ગુનામાં વચગાળાના જામીન પરથી 3 વર્ષોથી ફરાર આરોપીને sog પોલીસે મોગર ગામેથી ઝડપી લીધો
હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલા બળદેવભાઈ જશાભાઇ ભરવાડ વચગાળાના જામીન મેળવી છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા હતા ત્યારે ફરાર આરોપી બળેવભાઈ આણંદ જિલ્લાના મોગર ગામે હોવાની બાતમીના આધારે sog પોલીસે દરોડો કરી આરોપી બદલેવભાઈ ભરવાડને ઝડપી લઈ અમદાવાદ સાબરમતી જેલ હવાલે કર્યો હતો.