નાંદોદ: કોઠારા અને પોઇચા ગામડી ખાતે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજાયો પૂર્વ ધારાસભ્ય માર્ગદર્શન આપ્યું.
વોટ ચોર ગદ્દી છોડ કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા સમગ્ર નર્મદા જિલ્લામાં કરવામાં આવી રહ્યા છે જેને લઈને આ કાર્યક્રમને ગાજનો દ્વારા આવકાર મળી રહ્યો છે ત્યારે કાર્યક્રમ દરમિયાન નાંદોદ પૂર્વ ધારાસભ્ય વસાવા વટ ચોર ગદ્દી છોડ બાબતે માહિતી આપવામાં આવી રહી છે.