હાલોલ: હાલોલના કંજરી ગામેથી સિદ્ધાંત જીવદયા પ્રેમી ગ્રૂપ પંચમહાલ દ્વારા 6 ફુટ કેટલા લાબા ધામણ સાપનુ રેસ્ક્યુ કરવામા આવ્યુ
Halol, Panch Mahals | Aug 20, 2025
હાલોલના કંજરી ગામે આજે બુધવારે બપોરના 3 વાગ્યાના અરસામાં એક મકાનમાં 6 થી 7 ફૂટ લંબાઈ ધરાવતો ધામણ સાપ ઘૂસી જતા ફફડાટ...