હિંમતનગર: જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી વહેલી તથા શરૂ કરાય તેવી ખેડૂતોએ કરી માંગ
સાબરકાંઠા જિલ્લામાં રજીસ્ટ્રેશન કરાવવા છતાં હજી સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ નથી જેને લઇને ખેડૂતો વહેલી તકે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થાય એવી માંગ કરી રહ્યા છે