ભાભર: ભાભર નગરપાલિકા પ્રમુખ ના પતિ પર માર મારવાના આક્ષેપ વિડિઓ સોશિયલ મીડિયા વાયરલ
નગર પાલિકા ભાભર માં શહેરમાં કચરા બાબતે રજૂઆતો કરતા નગરપાલિકા ના પ્રમુખ પતિ દ્વારા અરજદાર ને નગરપાલિકામાં બોલાવી માર મારવા મુદે અરજદારે સોશિયલ મીડિયામાં નગરપાલિકા સામે રોષ ઠાલવ્યો અને કાર્યવાહી ની માંગ કરતો સોસયલ મીડિયામાં વીડિયો વાઈરલ કર્યો હતો