જેસર: બીલા ગામે અનોખો ગીરગીટ કાંચિડો જોવા મળ્યો, લોકોમાં કુતૂહલ સર્જાયું
જેસરના બીલા ગામે ગીરગીટ જોવા મળ્યો હતો અનોખો કાંચિડો જોવા મળ્યો હતો. રંગ બદલતો આ ગીર ગીટ જોવા મળતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું જેને લઇને સ્થાનિકો લોકો જોવા ઉમટ્યા હતા અને લોકોએ વન વિભાગ ને રજૂઆત કરાઈ હતી જેમાં લોકો આ રંગ બંડલતા કાંચિડા ને નિહાળ્યો હતો