પેટલાદ: એન.કે.સ્કૂલ પાસે સ્ટેન્ડ તોડી નંખાતા મુસાફરો પરેશાન, ભાજપ શાસિત પેટલાદ નગરપાલિકામાં કામગીરી દરમિયાન લોકોને મુશ્કેલી
Petlad, Anand | Nov 1, 2025 પેટલાદ શહેરમાં એન. કે. સ્કૂલ પાસે લાખો રૂપિયાના ખર્ચે કામગીરી ચાલી રહી છે. ત્યારે કામગીરી દરમિયાન સ્ટેન્ડ તોડી નાખવામાં આવ્યું હતું હાલ સવારથી સાંજ સુધી મુસાફરોને રસ્તા ઉપર ઉભા રહેવું પડે છે.અને જેને લઈને લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.