બોરસદ: શહેરમાં જૂની શાકમાર્કેટ વિસ્તારમાં કોમ્પલેક્ષમાં આગ લાગી,આસપાસથી લોકો આવી ગયા
Borsad, Anand | Sep 18, 2025 બોરસદ શહેરમાં જૂની શાકમાર્કેટ વિસ્તારમાં આવેલ કોમ્પલેક્ષમાં એકાએક આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગના બનાવને લઈ આસપાસથી લોકો આવી ગયા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.