આંકલાવ: માધવનગરી અને નવાખલ રોડ વિસ્તારના 2 ઈસમોને તડીપાર કરવામાં આવ્યા
Anklav, Anand | Sep 15, 2025 આંકલાવ પોલીસે જુગારની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ફિરોજ ચંદ્રસિંહ રાજ રહે.માધવનગરી, આકલાવ અને જગદીશ ઠાકોર રહે.નવાખલ રોડને તડીપાર કર્યા છે. વિવિધ જિલ્લામાંથી ત્રણ મહિના માટે તડીપાર કરવામાં આવ્યા છે.