ઝઘડિયા: રાજપારડી થી નેત્રંગ રોડ બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન જો પાણી નો છંટકાવ નહીં કરાઇ તો આંદોલન ની ચીમકી
રાજપારડી થી નેત્રંગને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે જેની લઈ સ્થાનિકો દ્વાર આ રસ્તા પર પાણી નો છંટકાવ કરવા માંગ કરી છે જો પાણી નો છંટકાવ કરવામાં નહીં આવે તો સમગ્ર માર્ગ બંધ કરી દેવામાં આવશે..