કચ્છ બહારના ડ્રાઈવર-ક્લીનરોની પોલીસ નોંધણી હવે ફરજિયાત કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે જાહેરનામું બહાર પાડી ટ્રાન્સપોર્ટ ઓપરેટરો માટે રાજ્ય બહારના ડ્રાઈવર અને ક્લીનરોની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં નોંધાવવી ફરજિયાત કરી છે. ૨૩ માર્ચ ૨૦૨૬ સુધી અમલી આ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. સુરક્ષાના હેતુથી દર મહિને અપડેટેડ યાદી આપવી પણ અનિવાર્ય રહેશે. વિગતો પાંચ વાગ્યે મળી હતી