નવસારીના વાંસદા તાલુકો ખાતે આવેલું ઉનાઈ માતા મંદિર કે જ્યાં ભક્તોની આસ્થા જોડાયેલી છે. જિલ્લા ભાજપ ઉપ પ્રમુખની હાજરીમા મોટી સંખ્યામાં લોકો કાર્તિક પૂર્ણિમા નિમિત્તે અહીં પહોંચ્યા હતા અને હવન પૂજા કરીને માતાજીની પ્રાર્થના કરી હતી.
વાંસદા: ઉનાઈ ઉષ્ણ આંબા મંદિર ખાતે કાર્તિક પૂર્ણિમાનો હવન યોજાયો, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ હવનમાં આહુંતી આપવામાં પહોંચ્યા - Bansda News