વોરા બજાર ખાતે અજાણ્યા વૃદ્ધ પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી
Bhavnagar City, Bhavnagar | Sep 6, 2025
ભાવનગર શહેરના વોરા બજાર વિસ્તારમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. વોરા બજાર એમજી રોડ પર આવેલી એક દુકાનની બહાર...