ભચાઉ: કંથકોટ ગામે વાડી વિસ્તારમાં વિકરાળ આગ લાગી, અનેક પક્ષીઓ દાઝ્યા
Bhachau, Kutch | Oct 17, 2025 કચ્છમાં વાડી વિસ્તારમાં વિકરાળ આગ લાગી કચ્છના કંથકોટ ગામે વાડી વિસ્તારમાં વિકરાળ આગ લાગી વિકરાળ આગમાં અનેક પક્ષીઓ દાઝ્યા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરાયા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા