જિલ્લા આત્મા પ્રોજેકટના સહયોગથી જિલ્લાનાં ખેડૂતમિત્રો માટે પ્રાકૃતિક કૃષિલક્ષી વિવિધ તાલીમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે નાંદોદ તાલુકાનાં તરોપા, ખામર, પ્રતાપનગર, ધમણાચા સહિત મોટા રાયપરાના ૬૬ થી વધુ ખેડૂતમિત્રો તાલીમમાં જોડાયા હતાં.
નાંદોદ: રાજપીપલા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે નાંદોદ તાલુકાના ખેડૂતોમિત્રો માટે પ્રાકૃતિક કૃષિ અવેરનેસ અને તાલીમનું આયોજન કરાયું - Nandod News