Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

વડોદરા દક્ષિણ: ડભોઇ ટીમ્બરમાં લૂંટ ચલાવનાર આરોપી ઝડપાયો,SP એ જિલ્લા પોલિસ વડા ની કચેરી થી 4 કલાકે માહિતી આપી

વડોદરાના ડભોઇ ટીમ્બરમાં લૂંટ ચલાવનાર આરોપીને વડોદરા જીલ્લા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો,ડભોઇના શ્રીરામ ટીમ્બરના માલિક પર હતોડાથી જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવી હતી,આરોપીઓ એ રૂ.47,000ની કરી લૂંટ કરી હતી,વડોદરા જિલ્લા પોલીસ દ્વારા બાતમીના આધારે આરોપી દયારામ મોહનીયા પકડી પાડ્યો.આં મામલે જિલ્લા પોલિસ વડા એ પત્રકારો ને સંબોધિત કરતા વિસ્તૃત માં માહિતી આપી હતી.

MORE NEWS