ઉમરેઠ: ઉમરેઠાના બેચરી પાસે વળાંકમાં બાઈક અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો, એક યુવકનું મોત નોપજ્યું
Umreth, Anand | Dec 21, 2025 ઉમરેઠ તાલુકાના બેચરી ગામે વળાંકમાં રવિવારે સાંજના સમયે બાઈક અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવકને ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું. આ સાથે એકટીવા પર સવાર વ્યક્તિઓને વતા ઓછા પ્રમાણમાં ઇજા પહોંચી હતી.